પૂ. મુકુન્દસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. શાંતિપ્રિયદાસજી સ્વામી ના સાનિધ્ય માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેનેડા દ્વારા આયોજિત ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ભગવાન શ્રી રામચંદ્રજી ના પ્રાગટ્ય મહોત્સવ, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કથા વાર્તા નો આનંદ માણવા આપ તથા આપણા પરિવારજનોને ગુરુકુળ પરિવાર નું ભાવભર્યું નિમંત્રણ છે.
તારીખ: ૧૩ એપ્રિલ, ૨૦૧૯ શનિવાર
સમય: સાંજે ૪:૩૦ થી….
સ્થળ : Evergreen Senior Community Centre, 683 Woolwich street, Guelph, N1H3Y8